પિતર સંબોધે છે
14 પછી અગિયારની સાથે પિતર ઉભો થયો, મોટેથી બોલીને ટોળાને સંબોઘ્યું: "હે યહૂદી ભાઈઓ અને યરુશાલેમનાં રહેવાસીઓ; મને આ સમજાવવા દો; હું જે કહું છું તે ઘ્યાનથી સાંભળો.
41 જેઓએ વાત સ્વીકારી તેઓએ બાપ્તિસ્મા લીધું. અને તે દિવસે સંખ્યા આશરે ત્રણ હજાર લોકો તેમનામાં ઉમેરાયા.