Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 2:5,9-11

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

5 હવે દરેક આકાશ નિચેના દેશોમાંથી ઇશ્વરનો ભય રાખનાર ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા. 9 પારથીઓ, માદીઓ, અને એલામીઓ; મેસોપોટેમિયાનાં રહેવાસીઓ, યહૂદિયાના, અને કાપાદોકિયાના, પોંતસના, અને આસિયાના, 10 ફ્રુગિયાનાં, અને પામ્ફૂલિયાના, ઈજિપ્તના, અને લિબિયા બાજુના, કુરેની ભાષી વિસ્તારનાં, રોમનનાં પ્રવાસીઓ, 11 (યહૂદી અને બનેલાં યહૂદીઓ) ક્રીતીઓ અને આરબો, આપણે સર્વને ઈશ્વરના પરાક્રમી કામો વિષે આપણી માતૃભાષાઓમાં બોલતાં સાંભળીએ છીએ!"

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 હવે આકાશની નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા.

    9 પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદોકિયાના, પોન્તસના, આસિયાના, 10 ફ્રુગિયાના, પામ્ફૂલિયાના, મિસરના તથા કુરેની પાસેના લિબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ તથા રોમન પ્રવાસીઓ, યહૂદીઓ તથા નવા થયેલા યહૂદીઓ, 11 ક્રીતીઓ તથા આરબો, તેઓને આપણી પોતાની ભાષાઓમાં ઈશ્વરનાં પરાક્રમી કામો વિષે બોલતાં સાંભળીએ છીએ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.