Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 20:24

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

24 પણ હું મારો જીવ વહાલો ગણીને તેની દરકાર કરતો નથી; મારો એક માત્ર ધ્યેય દોડ પુરી કરવાનો પ્રભુ ઈસુએ સોંપેલા કાર્યને પૂર્ણ કરવાનો છે. તે કાયઁ અને ઈશ્વરની મહાન કૃપાની સુવાર્તાની સાક્ષી આપું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    24 પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ તરફથી મને મળી છે તે હું પૂરી કરું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.