Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 20:35

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

35 મેં જે કંઇ કયુઁ તેમાં મેં તમને બતાવ્યું કે આ પ્રકારની સખત મહેનતથી આપણે ગરીબોને મદદ કરવી જોઈએ, પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું તે તમારે યાદ રાખવું જોઈએ કે ‘લેવાં કરતાં આપવામાં વિશેષ ધન્યતા છે.’ "

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    35 મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે, કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, "પામવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.