Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 20:36-38

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

36 જયારે પાઉલે વાત પુરી કયાઁ પછી, તેણે સવઁએ ઘુંટણે પડીને તેઓની સાથે પ્રાર્થના કરી. 37 તેઓ સઘળા બહુ રડયા અને કોટે વળગીને તેને ચુંબન કયુઁ. 38 પાઉલે કહ્યું હતું કે તમે મારું મોં ફરીથી જોવા પામશો નહિ એને લીધે તેઓ વધારે દુઃખી થયા. પછી તેઓ વહાણ સુધી તેની સાથે ગયા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    36 એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તે સર્વની સાથે પ્રાર્થના કરી. 37 તેઓ સર્વ બહુ રડ્યા, અને પાઉલને ભેટીને તેઓએ તેને ચુંબન કર્યું. 38 તમે મારું મુખ ફરી જોશો નહિ એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. તેથી તેઓ પાઉલને વિદાય આપવાને વહાણ સુધી ગયા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.