10 ત્યાં અમે ઘણાં દિવસો સુધી રહ્યા પછી, આગાબાસ નામે એક પ્રબોધક યહૂદિયાથી ત્યાં આવ્યો. 11 અમારી તરફ આવીને, તેણે પાઉલનો કમરપટો લઈને તેનાથી પોતાના હાથ અને પગ બાંધ્યા અને કહ્યું, "પવિત્ર આત્મા કહે છે કે જે માણસનો આ કમરપટો છે તેને યરુશાલેમનાં યહૂદી અધિકારીઓ આ જ પ્રમાણે બાંધીને અને તેને વિદેશીઓને સોંપશે."
Publicidade
પ્રેષિતોનાં કાર્યો 21:10,11
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
10 અમે ત્યાં ઘણા દિવસ રહ્યા, એટલામાં આગાબસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો. 11 તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે, ‘પવિત્ર આત્મા એમ કહે છે કે, ‘જે માણસનો આ કમરબંધ છે તેને યરુશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને બિનયહૂદીઓના હાથમાં સોંપશે.’"
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.