3 "હું યહૂદી છું. કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરમાં મોટો થયેલો છું. હું ગમાલ્યેલના હાથ નીચે શિક્ષણ પામેલો અને આપણા પૂવઁજોના નિયમો શિખેલો છું. અને આજ તમે સવઁ જેવા ઈશ્વરના સબંધમાં ચુસ્ત છો તેવો હું પણ હતો.
Publicidade
પ્રેષિતોનાં કાર્યો 22:3
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
3 ‘હું યહૂદી માણસ છું, કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરના ગમાલીએલના ચરણમાં ઊછરેલો, આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, અને અત્યારે તમે સર્વ જેવા ઈશ્વર વિષે ઝનૂની છો તેવો હું પણ હતો.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.