Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 4:1-3

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

પિતર અને યોહાન ન્યાયસભા સમક્ષ

1 જયારે તેઓ લોકો સાથે વાત કરતા હતા, એટલામાં યાજકો, અને મંદિરનાં રક્ષકો અને કેટલાક સાદૂકીઓ પિતર અને યોહાન પર ધસી આવ્યા. 2 તેઓ ખુબજ વ્યથિત થયા હતા, કેમકે પ્રેષિતો મંદિરમાં લોકોને શિક્ષણ આપતાં, મૂએલાઓનું ઈસુમાં પુનરુત્થાન પ્રગટ કરતા હતા. 3 તેઓએ પિતર અને યોહાનની ધરપકડ કરી અને સાંજ પડી ગઈ હોવાથી બિજા દિવસ સુધી આખી રાત તેઓને જેલમાં રાખ્યાં.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 પિતર અને યોહાન લોકોની આગળ વાત કરતા હતા, એટલામાં યાજકો, ભક્તિસ્થાનના અગ્રેસર તથા સદૂકીઓ તેઓ પર ધસી આવ્યા; 2 કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મૃત્યુ પામેલાંઓનું પુનરુત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા, તેથી તેઓ બહુ ઉશ્કેરાયા હતા. 3 તેઓએ પિતર તથા યોહાનની ધરપકડ કરી. તે વેળા સાંજ પડી હતી માટે બીજા દિવસ સુધી તેઓને જેલમાં રાખ્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.