13 જયારે તેઓએ પિતર અને યોહાનની હિંમત જોઈ તથા તેઓ અભણ અને સામાન્ય લોકો છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા અને તેઓને એ ઘ્યાનમાં લિધું કે તેઓ ઈસુની સાથે હતા.
Publicidade
પ્રેષિતોનાં કાર્યો 4:13
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
13 ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ સાધારણ તથા અશિક્ષિત માણસો છે, એ જાણીને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓએ પિતર તથા યોહાનને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.