Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 5:4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 તે વેચાયા પહેલાં તે તારી ન હતી? અને વેચ્યાં પછી નાણાં તારા હાથમાં ન હતા? તો પછી તેં આવું કેમ કર્યું? તું માણસો આગળ નહિ પણ ઈશ્વર આગળ જૂઠું બોલ્યો છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 તે જમીન તારી પાસે હતી ત્યારે શું તારી નહોતી? અને તેને વેચ્યા પછી શું તેનું મૂલ્ય તારે સ્વાધીન નહોતું? તેં પોતાના મનમાં આવો વિચાર કેમ આવવા દીધો? તેં માણસોને નહિ પણ ઈશ્વરને જૂઠું કહ્યું છે.’

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.