Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 6:2-4

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

2 તેથી બારે પ્રેષિતોએ બધા શિષ્યોને બોલાવીને કહ્યું: "આપણે ખોરાકની વહેંચણી માટે ઈશ્વરનાં વચનોનો બોધ છોડી દઈએ તે યોગ્ય નથી. 3 ભાઈઓ અને બહેનો, તમારાંમાંથી પવિત્ર આત્મા તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત માણસોને પસંદ કરો, અમે તેઓને આ કાર્યની જવાબદારી સોંપીશું. 4 અને પ્રાર્થનામાં, ઈશ્વરનાં વચનની સેવામાં આપણે ધ્યાન આપીશું."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    2 ત્યારે બાર પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, અમે ઈશ્વરનું વચન પડતું મૂકીને ભોજન પીરસવાની સેવા કરીએ, એ ઉચિત નથી. 3 માટે, ભાઈઓ, તમે તમારામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો, કે જેઓને અમે એ કામ પર નીમીએ. 4 પણ અમે તો પ્રાર્થનામાં તથા ઈશ્વરના વચનનાં સેવાકાર્યમાં લાગુ રહીશું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.