Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 6:5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

5 આખા સમૂહને આ વાત યોગ્ય લાગી. વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફનને પસંદ કયોઁ; ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પારમીનાસને તથા અંત્યોખથી યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યા.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 એ વાત આખા વિશ્વાસી સમુદાયને સારી લાગી; અને વિશ્વાસ તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક પુરુષને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્મિનાસને તથા અંત્યોખના યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.