Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 6:9,11

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

9 લિબર્તીની એટલે મુક્ત કરાયેલ યહૂદીઓની સભાસ્થાનના સભ્યો, કેટલાકે આવીને સ્તેફન સાથે વાદવિવાદ શરૂ કયોઁ, તેઓની સાથે વાદવિવાદમાં કૂરેનીનો, ઈજિપ્તમાં આવેલ આલેકઝાન્ડ્રિયાના અને કિલીકિયાના પ્રાંતોના તથા આસિયાના કેટલાક યહૂદીઓ પણ જોડાયાં.

11 તેથી તેઓએ કેટલાક માણસોને ગુપ્ત રીતે સમજાવ્યાં, જેઓએ કહ્યું કે, "અમે સ્તેફનને મોશે તથા ઈશ્વરની વિરુધ્ધ બોલતો સાંભળ્યો છે."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    9 પણ લિબર્તીની કહેવાતી સભાસ્થાનમાંના, કુરેનીના, આલેકસાંદ્રિયાના, કિલીકિયાના તથા આસિયાના કેટલાક આગળ આવીને સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા.

    11 ત્યારે તેઓએ કેટલાક માણસોને સમજાવ્યાં, જેઓએ કહ્યું કે, અમે તેને મૂસાના નિયમશાસ્ત્ર તથા ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ બોલતા સાંભળ્યો છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.