55 પણ સ્તેફન પવિત્ર આત્માથી ભરપૂર હતો, તેણે ઊંચે આકાશ તરફ એકીટશે જોઈને ઈશ્વરનો મહિમા નિહાળ્યો તથા ઈસુને ઈશ્વરના જમણે હાથે ઊભેલા જોયા. 56 તેણે કહ્યું, "જુઓ! આકાશ ખુલ્લું થયેલું તથા માણસના દીકરાને ઈશ્વરપિતાના જમણે હાથે ઊભેલા હું જોઉં છું."
Publicidade
પ્રેષિતોનાં કાર્યો 7:55,56
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
55 પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને સ્તેફને સ્વર્ગ તરફ એક નજરે જોઈ રહેતાં, ઈશ્વરનું ગૌરવ તથા ઈશ્વરને જમણે હાથે ઈસુને ઊભેલા જોયા. 56 તેણે કહ્યું કે, "જુઓ, સ્વર્ગ ઊઘડેલું તથા ઈશ્વરને જમણે હાથે માણસના દીકરાને ઊભેલા હું જોઉં છું."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.