56 તેણે કહ્યું, "જુઓ! આકાશ ખુલ્લું થયેલું તથા માણસના દીકરાને ઈશ્વરપિતાના જમણે હાથે ઊભેલા હું જોઉં છું."
Publicidade
પ્રેષિતોનાં કાર્યો 7:56
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
56 તેણે કહ્યું કે, "જુઓ, સ્વર્ગ ઊઘડેલું તથા ઈશ્વરને જમણે હાથે માણસના દીકરાને ઊભેલા હું જોઉં છું."
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.