Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 7:59,60

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

59 જયારે તેઓ તેનાં પર પથ્થરો ફેંકી રહ્યા હતા, ત્યારે સ્તેફને પ્રાર્થના કરી, "પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કરો." 60 પછી તે ઘુંટણે પડયો અને મોટે ઘાંટે બોલ્યો, "હે પ્રભુ, આ પાપી કૃત્યનો દોષ તમે તેઓના માથે ના મૂકશો." એ પ્રમાણે બોલીને તે ઊંઘી ગયો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    59 તેઓ સ્તેફનને પથ્થરે મારતા હતા ત્યારે તેણે પ્રભુની પ્રાર્થના કરતા કહ્યું કે, "ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો." 60 તેણે ઘૂંટણિયે પડીને મોટા અવાજે કહ્યું કે, "ઓ પ્રભુ, આ પાપ તેઓને લેખે ન ગણો. એમ કહીને તે ઊંઘી ગયો."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.