9 "આ પૂર્વજોએ યોસેફ પર અદેખાઈ રાખીને તેને ઈજિપ્તમાં ગુલામ તરીકે વેચી દીધો પણ ઈશ્વર તેની સાથે હતા. 10 અને તેને સર્વ સંકટોમાંથી છોડાવ્યો. તેમણે જોસેફને એવું જ્ઞાન આપ્યું કે ઈજિપ્તનો રાજા ફારુન તેના પર પ્રસન્ન થયો. અને ફારૂને તેને ઇજિપ્ત અને તેના આખા મહેલ પર અધિકારી નિમ્યો.
13 તેમની બીજી મુલાકાત વખતે યોસેફે પોતાના ભાઈઓને કહ્યું તે કોણ છે, અને ફારુનને યોસેફના કુટુંબની જાણ થઈ. 14 ત્યાર પછી, યોસેફે તેના પિતા યાકોબ તથા તેનાં આખા કુટુંબને, બધા મળીને પંચોતેરને મોકલ્યા.