Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 8:18-20

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

18 જયારે સિમોને જોયું કે પ્રેષિતોનાં હાથ મૂકવાથી પવિત્ર આત્મા મળે છે, ત્યારે તે પૈસા આપવાં લાગ્યો, 19 અને કહ્યું, "મને પણ આ અધિકાર આપો કે જેના પર હું હાથ મૂકું તે દરેકને પવિત્ર આત્મા મળે."

20 પિતરે જવાબ આપ્યો, "ઈશ્વરનું દાન તેં પૈસાથી ખરીદવાનું વિચાયુઁ! માટે તારી સાથે તારા પૈસા પણ નાશ પામો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    18 હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા. 19 તેણે કહ્યું કે, તમે મને પણ એ અધિકાર આપો કે જેનાં પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.

    20 પણ પિતરે તેને કહ્યું કે, ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તેં વિચાર્યું માટે તારા પૈસા તારી સાથે નાશ પામો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.