Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 8:18-24

18 જયારે સિમોને જોયું કે પ્રેષિતોનાં હાથ મૂકવાથી પવિત્ર આત્મા મળે છે, ત્યારે તે પૈસા આપવાં લાગ્યો, 19 અને કહ્યું, "મને પણ આ અધિકાર આપો કે જેના પર હું હાથ મૂકું તે દરેકને પવિત્ર આત્મા મળે."

20 પિતરે જવાબ આપ્યો, "ઈશ્વરનું દાન તેં પૈસાથી ખરીદવાનું વિચાયુઁ! માટે તારી સાથે તારા પૈસા પણ નાશ પામો. 21 તારું અંતઃકરણ ઈશ્વર સમક્ષ શુધ્ધ નથી, તેથી આ સેવામાં તારે કાંઈ જ લાગભાગ નથી. 22 માટે તારી દુષ્ટતા વિશે પસ્તાવો કર અને ઈશ્વરને પ્રાથઁના કર, જેથી તારા હૃદયનાં આ વિચારો તને માફ કરે. 23 કેમકે હું જોઉં છું કે તું કડવાશ અને પાપનાં બંધનથી બંધાયેલો છે."

24 સિમોને જવાબ આપ્યો, "તમે જે કંઇ કહ્યું તે મારા પર ન આવે તેથી પ્રભુને મારે માટે પ્રાર્થના કરો."

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.