Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 8:36-38

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

36 તેઓ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક જળાશય આવ્યું અને ખોજાએ કહ્યું, "જો, અહીં પાણી છે! તો મને બાપ્તિસ્માથી કોણ રોકી શકે?" 37 ફિલિપે કહ્યું, "જો તું તારા સંપૂર્ણ હૃદયથી વિશ્વાસ કરે છે તો તે જરૂર થઈ શકે." ખોજાએ જવાબ આપ્યો, "હું વિશ્વાસ કરું છું કે ઈસુ મસીહ એ જ ઈશ્વરપુત્ર છે."8:37 ઘણા ઓળીયામાં આ કલમ નથી 38 પછી તેણે રથ ઊભો રાખવાનો આદેશ કયોઁ. તેઓ બંને ફિલિપ અને ખોજો નીચે પાણીમાં ઊતર્યા અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    36 માર્ગમાં તેઓ એક જળાશય પાસે આવી પહોંચ્યા; ત્યારે ખોજાએ કહ્યું કે, જો, અહીં પાણી છે, બાપ્તિસ્મા પામવાથી મને શું અટકાવી શકે? 37 ત્યારે ફિલિપે કહ્યું કે, જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે; ખોજાએ ઉત્તર દેતાં કહ્યું કે, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, એવું હું માનું છું. 38 પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો, અને ફિલિપ તથા ખોજો બન્ને જણ પાણીમાં ઊતર્યા, ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.