Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 8:37

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

37 ફિલિપે કહ્યું, "જો તું તારા સંપૂર્ણ હૃદયથી વિશ્વાસ કરે છે તો તે જરૂર થઈ શકે." ખોજાએ જવાબ આપ્યો, "હું વિશ્વાસ કરું છું કે ઈસુ મસીહ એ જ ઈશ્વરપુત્ર છે."8:37 ઘણા ઓળીયામાં આ કલમ નથી

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    37 ત્યારે ફિલિપે કહ્યું કે, જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે; ખોજાએ ઉત્તર દેતાં કહ્યું કે, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, એવું હું માનું છું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.