Pular para o conteúdo
Publicidade

પ્રેષિતોનાં કાર્યો 1:4,5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

4 એક પ્રસંગે જયારે તે તેઓ સાથે ભોજન કરી રહ્યા હતા, ત્યારે તેમણે તેઓને આજ્ઞા આપી, "યરુશાલેમ છોડશો નહિ પણ મારા પિતાએ જે દાન આપવાનું વચન આપ્યું છે, જેની વાત તમે મને કહેતા સાંભળ્યો છે તેની રાહ જો જો. 5 કેમકે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું હતું પણ ટૂંક સમયમાં તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો."

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    4 તેઓની સાથે મળીને ઈસુએ તેઓને આજ્ઞા આપી કે, તમે યરુશાલેમથી જતા ના, પણ ઈશ્વરપિતાનું જે આશાવચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતાં રહેજો; 5 કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું હતું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.