30 બે વરસ સુધી પાઉલ ત્યાં પોતાના ભાડાનાં ઘરમાં રહ્યો, અને તેની પાસે આવનારાંઓનો તે આદરસત્કાર કરતો હતો. 31 પુરી હિમતથી અને કોઇ પણ અવરોધ વગર તેણે ઈશ્વરનાં રાજ્યનો પ્રચાર કયોઁ અને પ્રભુ ઈસુ મસીહ વિશે શિખવ્યું!
Publicidade
પ્રેષિતોનાં કાર્યો 28:30,31
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
30 (પાઉલ) પોતાના ભાડાના ઘરમાં બે વર્ષ સુધી રહ્યો, જેઓ તેને ત્યાં આવતા તે સર્વનો તે આવકાર કરતો હતો. 31 તે પૂરી હિંમતથી તથા અટકાવ સિવાય ઈશ્વરના રાજ્ય વિષે તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેનાં વચનોનો ઉપદેશ કરતો હતો.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.