Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 117

યહોવાહની સ્તુતિ

1 પૃથ્વીના સર્વ લોકો યહોવાહની સ્તુતિ કરો;

સર્વ લોકો, તેમને મહાન માનો.

2 કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે

અને યહોવાહની સત્યતા સર્વકાળ ટકે છે.

યહોવાહની સ્તુતિ કરો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.