Pular para o conteúdo
Publicidade

ગીતશાસ્ત્ર 134

પ્રભુની સ્તુતિ ગાવા સર્વ સેવકોને હાકલ

ચઢવાનું ગીત.

1 હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા,

યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.

2 પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો

અને યહોવાહની સ્તુતિ કરો.

3 સિયોનમાંથી યહોવાહ,

જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.